10 Comments

agar mehboob lavi de badhu manjur chhe..
fakt jannat male ethi sahine shu karu??
હા, ઘણી વાર જાતની સાથે એકલા રહેવાની મઝા છે! આપડી ગરિમા સાચવવા .... કંટક હોવાની પણ આગવી મઝા છે!
છે પ્રેમ એ જીંદગી તારી સાથે..
મોત આવવાનું જ છે, ડરી ને શું કરૂ.
પ્રથમ તો ખુબ-ખુબ અભિનંદન. મિત્રોના આગ્રહને માન આપી આપ અહી પધાર્યા તે બદલ આભાર.
Hi,
Very Interesting Article about your dream...
Keep it....
Divyesh
http://www.krutarth.com
http://guj.krutarth.com
http://eng.krutarth.com
http://dreams.krutarth.com
ભલે ને થોર છું, કાંટા થકી જીવી શક્યો.
હું કંટક છું તો ફૂલોમાં રહીને શું કરું?
tamane khabar che thor ne pan varsh ma ek var fulaave che ne e ful ekdam adbhut hoy che...etle kanta ane ful no to kayam no irsto rahevano j.6utko j nathi.
khub saras rachna...bahu j gami
ભલે કહે છે બધા કે સંગ્રહીને શું કરું?
હ્રદયમાં દર્દ છે તો છે કહીને શું કરું?
સુંદર .....
khoob saras lakhyu che bhushan...
kudos 4 ur excellent wrk :)
અગર મહેબૂબ લાવી દે બધું મંજૂર છે.
ફક્ત જન્નત મળે એથી સહીને શું કરુ?
Shu vaat che ... !